Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

ઉતરપ્રદેશ : મથુરામાં જન્માષ્ટમીની ઉજવણી થઇ : મંદિરોમાં ભીડ ભેગી થવા ન દીધી

ભગવાન શ્રી કૃષ્ણની જન્મસ્થાલી મથુરામાં જન્માષ્ટમીની પુજા ધુમધામથી થઇ ઘણા મંદિરોમાં આ અવસર પર કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા નંદગાંવમાં આવેલ નંદભવન મંદિરમાં પૂજારીએ અને સેવાદારોએ મળી પુજામાં ભાગ લીધો આમ લોકો મંદિર બંધ હતું.

(11:01 pm IST)