Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

ચીનની વેકસીનને જુનામાં જ મળી ચુકયું છે એપ્રુવલ

ચીનમાં કેનસિનો બાયોલોજિકલ દ્વારા વિકસિત એક વેકસીનને જુનમાં જ એપ્રુવલ મળી ચુકયું છે પણ આ ફકત સીમિત ઉપયોગ માટે હતુ જેને પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોને આપવાનું હતું ચીનની એકેડમી ઓફ મિલિટ્રી મેકિડલ સાયન્સ વેકસીની સહ ડેવલપર છે.

(11:00 pm IST)