Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

પાક.ના લોન્‍ચપેડને નિશાન બનાવીને ભારતીય સેનાનો જડબાતોડ જવાબ

LOC પર ભારતીય સેનાની મોટી કાર્યવાહી

ભારતીય સેનાએ ભારત પાક નિયંત્રણ રેખા પર પાકિસ્તાનના શેલીંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો. શુક્રવારે જયારે પાકિસ્તાને તંગઘાર સેકટરમા સંઘર્ષ વિરામનો ભંગ કર્યો તો સેનાએ જવાબી કાર્યવાહી કરી. પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમા લોન્ચપેડ્સને નિશાન બનાવીને કાયર્વાહી કરતા પાકિસ્તાનને મોટું નુકશાન થયું છે. પાકિસ્તાની અખબાર ડોન મુજબ લેપાઘાટીમા એક મહિલાનું મોત થયું છે...

(12:19 pm IST)