Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

એક આતંકી ઠાર મરાયો: એક જવાન શહીદ : એન્કાઉન્ટર ચાલુ

પુલવામાં કામરાજી પોરામાં ઓપરેશન : એક થી બે આતંકીઓને ઘેરી લેવાયા

જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે આવેલ કમરાજી પોરામાં આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર  ચાલુ. એક આતંકવાદી ઠાર મરાયો જ્યારે આ કાર્યવાહીમાં એક જવાન શહીદ થયો છે. સવારે આ લખાય છે ત્યારે ઓપરેશન ચાલુ છે. વધુ એક થી બે આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા છે. એક જવાન ગંભીર ઈજા પામેલ છે.

(10:01 am IST)