Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

અવકાશી સંશોધનના ભીષ્મ પિતામહ વિક્રમ સારાભાઈની આજે 100મી જન્મજ્યંતિ

  ભારતીય અવકાશ સંશોધનના પિતા અને પરમાણુ યુગના પુરસ્કર્તા વિજ્ઞાની ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં થયો હતો.વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દીની ઈસરો એક વર્ષ સુધી ઉજવણી કરશે.

  વિજ્ઞાનમાં અદ્વિતિય સિદ્ધિ હાંસલ કરનાર હોમી ભાભા અને વિક્રમ સારાભાઈ ગુજરાતી હતા . આ બંનેનું પ્રદાન અવકાશવિજ્ઞાન ક્ષેત્રે વિશાળ રહ્યું છે . જીવનના પાંચ જ દાયકામાં તેમણે કરેલું કામ ન ભૂતો ન ભવિષ્યતિ જેવું ભાસે છે.

સારાભાઈ પરિવાર ગુજરાત ઉદ્યોગજગતનું અગ્રગણ્ય નામ રહ્યું છે. 'સારાભાઈ ગ્રૂપ્સ ઓફ કંપનીઝ 'ની સ્થાપના આ જ પરિવાર દ્વારા થઈ અને આ પરિવારની પેઢીનો નજીકનો ઇતિહાસ જોઈએ તો તેમાં મગનલાલ કરમચંદ સારાભાઈ
આવે, જેમનાં પત્નીનું નામ ગોદાવરીબા હતું. આ દંપતીનાં પુત્ર એટલે અંબાલાલ સારાભાઈ, જેઓએ આઝાદીના ચળવળમાં સામેલ થથા અને ગાંધીજીનાં ખૂબ નજીક પણ રહ્યાં. ઉદ્યોગસાહસિકતા સાથે દેશમાં સમાજકાર્ય આ

પરિવારની ભૂમિકા અગત્યની રહી છે.

    અંબાલાલ સારાભાઈએ સમાજળી આ ભૂમિક્ન અદા કરી સાથે-સાથે બાળકોની કેળવણી કેવી રીતે થવી જોઈએ તે અંગે સમય કરત્દ્ર આગળ તિસાર્યું, માત્ર તિસાર્યું નહી તેનો અમલ કરાવીને બાળકોને શ્રેષ્ઠ કેળવણી આપી, આનો લાભ
દીકસ વિકમ અને તેમનાં ભાઈ-બહેનોને મળ્યો. તેમાં પણ વિકમની ઉડાન તો યુત્ાનીકાળથી જ અતકાશે પહોંચી. દેશની અવકાશીસફરમાં સુર્નિદા લોકોમાં તિકમ સાસભાઈ અગહરોળનું નામ છે, જે કારણે જ આજે વિશ્વમાં ભારત
અવકાશક્ષેગ્રે ડંકો વગાડી રહ્યું છે. તે વખતે તિકમ સ્ારાભાઈએ પાયો ચણી આપ્યો તેના પર જ આજે ભારતીય અવકાશની ઇમારત ચણાઈ રહી છે અને ચંદ્રાયાનળ-2 જેવાં સફળ પિશન્ પાર પડ્યાં, વિકમ સાસભાઈએ આપેલાં
પૃદાનની ઉડાન જેમ અવકાશમાં દેખા દે છે, તે રીતે જમીની સ્તરે પણ તેમણે સ્થાપેલી વિવિધ ક્ષેત્રની સંસ્થાઓ આજે અસંખ્ય વિદ્યાર્થીઓ-લોકોના દુનિયાને ઉઘાડ આપે છે.
   12, ઓગષ્ટ 1919ના દિવસે જન્મેલા તિકમને આમ બાળપણથી જ શ્રેષ્ઠ કેળવણી મળી અને આ મહોલમાં તેમની પ્રતિભા વધુ ખીલી, આ સાથે અલગ-અલગ રાજ્યોમાં પવાસ કરતો અને પરિવારના પિત્રપંડળીમાં ગાંધીજી, ટાગોર,
સી.વી, રપન, દાદાસાહેબ પાવલંકર, સસેજિની નાયડુ, મોહમ્મદ અલી જિષ્રહ, એસ. રાધાકિષ્નન જેવાં નાપો હતાં, એટલે વિકમને ઓર એક્સ્મોઝર મળ્યું, ઘરે મળેલાં શિક્ષણ બાદ તેમણે આર, સી. હાઈસ્ટૂલમાંથી મેટ્રિક્યુલેશનની પરિક્ષા
આપી અને ત્યાર બાદ તે સમચની વિખ્યાત ગુજરાત કોલેજમાં એડપિશન મેળવ્યું, અહીંયા તેમણે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી વિષયમાં ઉચા ગુણ મેળવ્યા અને પછીનું સિક્ષણ લેવાં કેમ્વ્રિજ યુનિવર્સિટી ગયા. કેમ્ઝિજ યુનિવર્સિટીમાં ખવેજ્ન પાટે
તેમનો ભતાામણપત રવિન્દ્રનાથ ટાગોરે લખ્યો હતો! તિકપ જ્યારે લંડનમાં અભ્યાસ કરતાં હતાં

  ત્યારે તે કાળમાં ઇન્દિરા ગાંધી પણ ત્યાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં શિક્ષણ લઈ રહ્યાં હતાં, પછીથી આ બંને પોતપોતાના ક્ષેત્રમાં ઉચ્ચત્તમ
પદે બિરાજીને દેજ્માં મળે છે તેવાં યોગ પણ બન્યાં, જોકે, બીજા વિશ્વયુદ્ધના ભણકારાં વાગતા જ પિતા અંબાલાલ તિકમને સ્વદેશ બોલવી લે છે, પણ અર્ટીયા તેમનું ભક્ષણ 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ *, બેંગ્લોર ખાતે નોબલ
સળ્યાનિત સર સી. વી. રમનના વડપણ હેઠળ થાય છે, તેઓ અહીંયા 'કોસ્મિક રે '(એટલે અંતરિક્ષમાંથી સતત પૃથ્વી પર આવતો શક્તિશાળી કણોનો પ્રવાહ)નો અભ્યાસ કરે છે અને આગળ જતાં આ જ વિષયને આવરીને “કોસ્મિક રે
ઇન્વેસ્ટિગેશન્સ ઇન ટ્રોપિકલ લેટિટ્યુટ 'માં પોત્દ્રનું પીએચ.ડી પૂર્ણ કરે છે.
  તેમનો પીએચ,ડીનો નિસીસ 1945માં પૂર્ણ થાય છે, પણ તેમનો પાયોગિક્ અભ્યાસ શરૂ થઈ સૂક્ગો છે. આ અભ્યાસમાં પરિવારના ઉધ્યોગ હતા અને સાથે પોતાના શિક્ષણમાં આગળ વધવાનું ઝનૂન પણ હતું, આ જ કારણે
પરિવારના ઉદ્યોગોને વિસ્તારવાનું અને સાથે સાથે આઝાદ થયેલાં દેશમાં સપનાઓ પરોવવાનું કાર્ય એક સાથે તિકમ સારાભાઈએ હાથ ધર્યું, જેના જ પરિણામે “અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્સ એસોશિએશન '(અટીરા), જેવાં
સંસ્થાનો પાયો નંખાયો, ત્યાર બાદ 'ફિઝિક્લ રિસર્ચ લેબરટરી 'નો પણ આરંભ થયો, અમદાવાદ મેનેજેપેન્ટ એજ્ઞોસિએશન * નામે અમદાવાદને જગવિખ્યાત સંસ્થા મળી, અમદાવાદમાં આ પકારની મેનેજમેન્ટ સંસ્થા હોવી જોઈએ
તે માટે વિકમભાઈએ પોતાની નજર છેક હાર્વર્ડ યુનિવર્સિટી સુધી દોડાવી હતી અને તે જ દર્જ પર આ સંસ્થાના પાયા નંખાયા!! આ પછી તેમનું યોગદાન ગુજરાતમાં ઘણી સંસ્થાઓ સ્થાપવામાં રહ્યું હતુ.

(1:57 pm IST)