Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત : બપોર સુધીમાં વધુ 22 કેસ પોઝીટીવ : કુલ કેસની સંખ્યા 391એ પહોંચી

શીતલપાર્ક, સેન્ટ્રલ જેલ, ગાંધીગ્રામ, રેસકોર્સપાર્ક, ચામડીયાપરા, વિરાટનગર, કોઠારીયા કૈલાશપાર્ક, કબીરવન, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, લક્ષ્મીનગર, રઘુવીરપાર્ક, રેલનગર, સાધુ વાસવાણી રોડ, નવયુગપરા સહિતના વિસ્તારોમાં કોરોના કેસ

રાજકોટ : રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત છે ગત સાંજે 5 વાગ્યાથી આજે બપોરે 12 વાગ્યા સુધીમાં વધુ 22 કેસ પોઝીટીવ નોંધાયા છે આ સાથે કુલ કેસનો આંકડો 391 થયો છે આજે બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં રાજકોટ શહેરી વિસ્તારમાં ૨૨ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે જેમાં નટુભાઈ બચુભાઈ રાઠોડ (૬૮/પુરૂષ) ( રહે,શીતલ પાર્ક શેરી નં. ૪, બ્લોક નં. એ-૧૭, જામનગર રોડ, રાજકોટ) રાજકુમાર ગોવિંદભાઈ (૩૫/પુરૂષ) ( રહે,સેન્ટ્રલ જેલ, રાજકોટ) સોનલબેન નીખીલભાઈ સાંગાણી (૨૯/સ્ત્રી) ( રહે, ગાંધીગ્રામ, રાજકોટ) અરજણભાઈ ધરમશી અજાણી (૫૩/પુરૂષ) ( રહે, રેસકોર્સ પાર્ક, ૧૫-સીતારામ પ્લોટ, રાજકોટ) જીનત ઈમ્તિયાઝ (૩૬/સ્ત્રી) ( રહે, ચામડિયાપરા મેઈન રોડ, રાજકોટ) બાલક્રિષ્નાચંદુલાલ મણીલાલ (૩૩/પુરૂષ) ( રહે, વિરાટનગર – ૪, રાજકોટ)  દિવ્યકાંત હરીલાલ પરમાર (૩૧/પુરૂષ) ( રહે, તિલક પ્લોટ – ૨, મોચીબજાર, રાજકોટ) શૈલેશભાઈ નરોતમભાઈ મનાણી (૨૫/પુરૂષ) ( રહે, કોઠારીયા, કૈલાશ પાર્ક – ૪, રાજકોટ) મંજુલાબેન હર્ષદભાઈ કેરાલીયા (૬૦/સ્ત્રી)( રહે, કબીરવન – ૨, ૧-સંતકબીર રોડ, રાજકોટ) મોહમદભાઈ હનીફભાઈ દરજી (૬૦/પુરૂષ) ( રહે, ૪/૧૦-ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ) દિક્ષિતાબેન હરીનકુમાર ડોડીયા (૩૦/સ્ત્રી)( રહે,  રઘુવીર પાર્ક મેઈન રોડ, રાજકોટ) બીપીનભાઈ પ્રવીણભાઈ પરમાર (૨૪/પુરૂષ) ( રહે, નવયુગપરા ચોક, ૧૦-ભીમરાવનગર, ભાવનગર રોડ, રાજકોટ)  સીમાબેન આસીફ્ભાઈ પઠાણ (૨૧/સ્ત્રી) ( રહે,: લક્ષ્મીનગર-૨, રાજકોટ)  રફીકભાઇ અલ્લારખા (૩૫/પુરૂષ)( રહે, ભગવતીપરા, રાજકોટ)  પુજાબેન ગીરીશભાઈ (૪૦/સ્ત્રી) ( રહે, ભુવન, પીપળીયા હોલ પાસે, રાજકોટ)  જોસેફ નટવર ગોસ્વામી (૩૫/પુરૂષ) ( રહે,નાથદ્વારા, રેલનગર, રાજકોટ)  પાર્થ મોહન રાવૈયા (૩૧/પુરૂષ) ( રહે, નયના મોહન રાવૈયા (૫૮/સ્ત્રી) ( રહે, રેલનગર મેઈન રોડ, રાજકોટ)  વિનોદભાઈ લક્ષમણભાઈ (૪૪/પુરૂષ)( રહે, સેન્ટ્રલ જેલ, રાજકોટ) ) આશિષ લવાડીયા (૨૭/પુરૂષ) ( રહે, શ્રી ચામુંડા કૃપા, પુનિત નગર શેરી નં. ૫, પાણીની ટાંકી સામે, રાજકોટ)  ઉષ્માબેન શેઠ (૩૩/સ્ત્રી) ( રહે, ૨૦૧-શ્રી વિનાયક, ૫-નીલકંઠનગર, રૈયા ટેલીફોન એક્ષ્ચેન્જ પાછળ, રાજકોટ)  સમીર નાયક (૩૯/પુરૂષ)) રહે,; બી-૪૦૨, અવધ પેલેસ એપાર્ટમેન્ટ, ૩-પંજુરી પેલેસ સામે, સાધુ વાસવાણી રોડ, રાજકોટ) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

રાજકોટ શહેરના કુલ કેસની સંખ્યા 391એ પહોંચી છે જેમાં સારવાર હેઠળ  ૧૭૮ દર્દીઓ છે

(3:29 pm IST)