Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

આગલા મહિનાથી સ્ટોરમાં ઉપલબ્ધ થઇ શકે છે ભારતમા એસેમ્બલ થયેલ આઇફોન

રીપોર્ટના મુતાબીક ભારતમાં ફોકસ કોનની લોકલ યુનિટ દ્વારા એસેમ્બલ કરવામાં આવેલ એપ્પલના એકસઆર અને એક્ષએસ મોડલ જેવા પ્રીમીયમ આઇફોન આગલા મહીનાથી ભારતના સ્ટોરમા ઉપલબ્ધ થઇ શકે છે.

જો કે એપ્પલને હજુ પણ થોડી મંજુરીઓ મેળવવી બાકી છે. ભારતમા એસેમ્બલીંગથી  આયાત શુલ્ક બચવાને કારણ એપ્પલ આ મોડલ્સની કિંમત ઘટાડી શકે છે.

(12:13 am IST)