Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

મણિપુરમાં પોલીસ મથકના લોકઅપથી ફરાર થયા ઉગ્રવાદીઃ ૪ પોલીસ કર્મી. સસ્પેન્ડ

     મણિપુરના ઇમ્ફાલમાં આવેલ પોલીસ મથકના લોકઅપથી બુધવારના એનએસસીએન-આઇએમ ના ર૩ વર્ષીય ઉગ્રવાદી ફરાર થઇ ગયા. પોલીસ ઉગ્રવાદીની તલાશમાં લાગી ગઇ છે. અને તેના ઉપર ૧ લાખનું ઇનામ ઘોષિત કરી લોકોને જાણકારી આપવાની અપીલ કરી છે.

     જયારે મામલાને લઇ ર સબ ઇન્સપેકટર સહિત ૪ પોલીસ કર્મી.ની હકાલપટ્ટી કરવામાં આવી છે.

         ડીઆઇજી સ્તરના અધિકારી મામલાની તપાસ કરશે.

(12:10 am IST)