Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

સફરમાં પતિના મોત પછી રસ્તા વચ્ચે યૂપી રોડવેજની બસમાંથી મહિલાને ઉતારી મૂકવામા આવી

     ઉતરપ્રદેશના બારાબંકીમાં રોડવેજની બસમાં મુસાફરી દરમ્યાન પતિનુ મોત થયા  પછી કંડકટરએ મહિલાની ટીકીટ છીનવી લઇ શબ સાથે રસ્તા વચ્ચે ઉતારી મુકી હતી.

         બારાબંકીના ડેપો પ્રભારી મનોજકુમારએ કહ્યું કે  મામલાની તપાસ કરવામા આવશે. અને ડ્રાઇવર અને કન્ડકટર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. લોકોએ બસના નંબર નોંધી લીધા હતા.

(11:11 pm IST)