News of Thursday, 12th July 2018

ઈરાને કહ્યુ- ભારતની ક્રુડ ઓઈલની આપૂર્તિ સુનિશ્ચિત કરવા આપીશુ સર્વશ્રેષ્ઠ યોગદાન

ઈરાનના દૂતાવાસે સ્પષ્ટીકરણ કરતા કહ્યુ કે છે કે તે ભારતને ક્રુડ ઓઈલની આપૂર્તિ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે ઉપ રાજદૂત મસૂદ રિઝવાનિયન રહાગીએ કહ્યુ હતુ કે, જો ભારત અમેરિકી પ્રતિબંધો બાદઈરાન પાસેથી ક્રુડ ઓઈલની આયાતમાં કાપ મુકશે તો ઈરાન તરફથી ભારતને મળનારી ખાસ સવલતો પણ બંધ કરશે.

(1:14 am IST)
  • રાત્રે 9 વાગ્યે : રાજકોટની આજી નદી બે કાંઠે :રામનાથ મહાદેવ મંદિરમાં પાણી ફરી વળ્યાં :ન્યારી-1 ડેમ મધ્યરાત્રિ સુધીમાં અડધો ભરાઈ જાય તેવી જોરદાર પાણીની આવક ચાલુ access_time 9:23 pm IST

  • ઉપરવાસમાં ધમધોકાર વર્ષા થતા, રાત્રે ૯ વાગ્યાથી રાજકોટની આજી નદીમાં આવ્યું ઘોડાપુર : વહી રહી છે બે કાઠે : નદીમાં પાણીનો ઘુઘવાટ જોવા લોકોના ટોળા ભેગા થયા : જુવો આજી નદીનો જલ્વો access_time 12:25 am IST

  • ૨૦મીએ નરેન્દ્રભાઇ જુનાગઢમાં જાહેરસભા સંબોધશે : કૃષિ યુનિવર્સિટીમાં સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજ સ્થિત નવા બિલ્ડીંગનું લોકાર્પણ : કોર્પોરેશનના ૩૯ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત - લોકાર્પણ access_time 12:30 pm IST