News of Thursday, 12th July 2018

શનિ-રવિવારે મુંબઈમાં ફરી ત્રાટકશે વરસાદ

 

મુંબઇમાં છેલ્લા બે દિવસમાં વરસાદે થોડી વિરામ લીધો છે. જો કે મુંબઇકરો માટે રાહતના સમાચાર નથી. હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ટૂંકો બ્રેક લીધા બાદ ભારે વરસાદ 14 જુલાઈ પછી ફરી ત્રાટકશે.

 

  હવામાન વિભાગની આગાહી છે કે વરસાદ ફરીથી જોર પકડે એવી સંભાવના છે અને મોટે ભાગે 14-15 જુલાઈએ મુંબઈ તથા ઉપનગરોમાં દેકારો બોલાવી શકે છે

(12:56 am IST)
  • રાજકોટના શાપર વેરાવળમાં વધુ વરસાદને કારણે પાળ ગામની નદીમાં ઘોડાપુર:PGVCL ના અનેક થાંભલાઓ ધ્વસ્ત : મવડી ગામના લોકો નદીના ઘોડાપુરને જોવા ઉમટ્યા access_time 11:23 pm IST

  • ભરૂચ-સુરત નવસારી જળબંબોળ :ગીર-સોમનાથ પંથકમાં 9 ઇંચ ખાબક્યો access_time 9:22 pm IST

  • રાજકોટના લોધીકામાં ભારે વરસાદથી પાણીમાં એક બાળક સહિત ત્રણ લોકો તણાયા :ખેતરમાં વરસાદી પાણીનું ઘોડાપુર આવતા ત્રણ લોકો તણાયા :ચાર વર્ષના બાળકનું મોત :અન્ય બે લોકોનો આબાદ બચાવ access_time 12:17 am IST