-
શું તમે ઈન્ટરવ્યૂ માટે જાવ છો ? તો બોસને કયારેય ન કહેવી આ વાતો access_time 9:47 am IST
-
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબજ ગુણકારી છે હિંગ, વાંચો આના ચમત્કારી ફાયદાઓ access_time 9:47 am IST
-
સ્વાદિષ્ટ પિસ્તા ખાવાના છે લાજવાબ ફાયદાઓ... access_time 9:47 am IST
-
સની લિયોનીનુ વિડિઓ સોન્ગ 'હોલિવૂડ વાલે નખરેના'એ યુટ્યુબ મચાવી ધમાલ.. access_time 6:20 pm IST
-
ઉમેશ યાદવ અને દિનેશ કાર્તિક માટે આવું કહ્યું સંજય માંજરેકરે access_time 5:09 pm IST
-
જે શાંતિની વાત કરે તેને ચોકમાં ઉભા રાખી લાફાવાળી કરો access_time 10:34 am IST
‘‘વોઇસ ઓફ સ્પેશ્યલી એબલ્ડ પિપલ (VOSAP)'': અમેરિકામાં યોજાયેલી યુનાઇટેડ નેશન્શની ૧૧મી કોન્ફરન્સમાં VOSAPના ફાઉન્ડર શ્રી પ્રણવ દેસાઇનું બહુમાન કરાયું: દિવ્યાંગોના હકકો માટે કાર્યરત VOSAP મોબાઇલ એપ.ને વિશ્વના ૩૫૦ NGOનું સમર્થન મળ્યું

વોશીંગ્ટનઃ તાજેતરમાં ૧૪ જુન ૨૦૧૮ના રોજ યુનાઇટેડ નેશન્શના હેડ કવાર્ટરમાં ૧૧મી કોન્ફરન્સ ઓફ સ્ટેટ પાર્ટીસ (COSP)નું ત્રિદિવસિય આયોજન કરાયું હતું. જેમાં જાપાનની વિશ્વમાં પ્રથમ ૧૦મા સ્થાન ધરાવતી આઇ.ટી.સર્વિસ કંપની NTT DATA કોર્પોરેશન દ્વારા'' વોઇસ ઓફ સ્પેશ્યલી એબલ્ડ પિપલ (VOSAP)ના ફાઉન્ડર શ્રી પ્રણવ દેસાઇને પ્રશસ્તિ પત્ર આપી તેમનું બહુમાન કરાયું હતું.
આ તકે VOSAPને સમર્થન આપનાર વિશ્વના ૩૫૦ NGOના વોલન્ટીઅર્સને ટાન્ઝાનિઆના ડેપ્યુટી મિનીસ્ટરએ બિરદાવ્યા હતા. તથા VOSAPમોબાઇલ એપ.ના વ્યાપમાં રસ લેવા તથા ભારત સરકાર દ્વારા કરાયેલી પહેલ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જે માટે તેમણે સુશ્રી શકુંતલા ગામીનનો વિશેષ આભાર માન્યો હતો.
આ અગાઉ VOSAP ટીમએ જાપાન ખાતેના ભારતના રાજદૂત શ્રી સુજન ચિનોઇની મુલાકાત ૨૨મે ૨૦૧૮ના રોજ લીધી હતી. તથા ભારતના આ પ્રોગ્રામને જાપાનનો સહયોગ મળે તેવી વ્યવસ્થા કરાવવા વિનંતી કરી હતી. ઉપરાંત અમેરિકાના લોસ એન્જલસ ખાતે VOSAPની સ્થાનિક ટીમએ ભારતના રાજદૂત શ્રી અશોકકુમારની મુલાકાત લઇ NRI કોમ્યુનીટી દ્વારા આ પ્રોજેકટને સહયોગ મળે તેવી વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી.
ભારતના અમદાવાદની નિરમા યુનિવર્સિટી દ્વારા પણ આ માટે VOSAPની સ્થાનિક ટીમને સહકાર મળ્યો હતો.
VOSAP દ્વારા દિવ્યાંગોને વિશેષ હક્કો અપાવવા માટે થતા પ્રયત્નોને વેગ આપવા અમેરિકાના લોસ એન્જલસની ટીમએ પદમશ્રી આર્ટીસ્ટ શેખર સેનનો પ્રોગ્રામ યોજવાનું નક્કી કર્યુ છે. જેઓ ૧૬મી સદીમાં થઇ ગયેલા શ્રીકૃષ્ણના ભક્ત ‘સુરદાસ' નું પાત્ર ભજવશે.
વિશેષ માહિતી માટે voiceofsap.org સંપર્ક સાધી passionate team fo volunteers માં જોડાવા અનુરોધ કરાયો છે. તેવુ શ્રી પ્રણવ દેસાઇની યાદી જણાવે છે.
-
ઉપરવાસમાં ધમધોકાર વર્ષા થતા, રાત્રે ૯ વાગ્યાથી રાજકોટની આજી નદીમાં આવ્યું ઘોડાપુર : વહી રહી છે બે કાઠે : નદીમાં પાણીનો ઘુઘવાટ જોવા લોકોના ટોળા ભેગા થયા : જુવો આજી નદીનો જલ્વો access_time 12:25 am IST
-
ભરૂચ-સુરત નવસારી જળબંબોળ :ગીર-સોમનાથ પંથકમાં 9 ઇંચ ખાબક્યો access_time 9:22 pm IST
-
પ્લાસ્ટિક પર પ્રતિબંધ બાદ યુપીની યોગી સરકારનો મોટો નિર્ણય :સ્વચ્છ ભારત મિશન માટે પ્લાસ્ટિક,પોલીથીન સહિતના ઉપયોગ પર પ્રતિબંધ બાદ આગામી 15મી ઓગસ્ટથી થર્મોકોલ અને બે ઓક્ટોબરથી તમામ ડિસ્પોઝેબલ પોલીબેગ્સના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકાશે access_time 1:18 am IST
-
નોકરીઓનો ઢગલો! જલ્દી વિણવા માંડો access_time 11:21 am IST
-
સગીર બાળક તથા બાલિકાની જાતિય સતામણી કરવા બદલ ઇન્ડિયન અમેરિકન ડોકટરને જેલસજા access_time 11:51 pm IST
-
પ્રશિલ પાર્કના એસ્ટેટ બ્રોકરની છ બોટલ દારૂ સાથે ધરપકડ access_time 12:43 pm IST
-
પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પ્લાસ્ટીક લઇ જવા માટે આપવા પડશે રૂ. ૧૦ access_time 4:31 pm IST
-
આટકોટમાં ચાર ઈંચ અનરાધાર વરસાદ : લીડકડી નંદી માં પુર :વીરનગરમાં પણ મેઘમહેર :ચેકડેમો છલકાયા access_time 10:11 pm IST
-
પૂર્વ કચ્છના ૧૬ પોલીસની જિલ્લા બહાર બદલી access_time 11:49 am IST
-
દક્ષિણ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં નવ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો access_time 8:21 pm IST
-
હવે ટિકિટ પર ખાણી-પીણીનું મેનુ તેમજ કિંમત પણ છપાશે access_time 8:21 pm IST
-
પોર્નના લીધે જાપાની પુરૂષ સેક્સથી સતત દુર થયા છે access_time 12:40 pm IST
-
બ્રેજીકટ યોજનાને પ્રકાશિત કરવાની તૈયારીમાં બ્રિટેન access_time 6:46 pm IST
-
તાલિબાને કરી 15 સૈનિકો સહીત 4 પોલીસ કર્મીની હત્યા access_time 6:50 pm IST
-
નડાલ માટે વિમ્બલ્ડન મોટા ભાગે નિરાશાજનક પુરવાર access_time 12:39 pm IST
-
સિંધુ, પ્રણોય પહોંચ્યા થાઈલેન્ડ ઓપનની પ્રિ-કવાર્ટર ફાઈનલમાં access_time 2:36 pm IST
-
વિરાટ કોહલી અને અનુષ્કાનો રોમેન્ટીક સેલ્ફી access_time 2:35 pm IST
-
સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે કિયારા અડવાણીની જોડી access_time 9:46 am IST
-
17 વર્ષ પછી કરીના કપૂર કામ કરશે કરણ જોહરની ફિલ્મમાં access_time 4:48 pm IST
-
એક્શન ફિલ્મોના લેખક રવિ શંકર આલોકે કર્યો આપઘાત access_time 4:49 pm IST