Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

રૂ. રપ૦૦ ફી : ફ્રી લેપટોપ-ટુ વ્હીલરઃ એન્જીનીયરીંગ કોલેજો દ્વારા ઓફર

નવી દિલ્હી : હજારો સીટ ખાલી રહેવાની શકયતા તથા એઆઇ-સીટીઇના નિયમોને કારણે બંધ થવાના પડકારો વચ્ચે ખાનગી એન્જીનીયરીંગ કોલેજોએ વિદ્યાર્થીઓને આકર્ષવા સ્કીમો વ્હેતી મૂકીઃ રૂ. રપ૦૦ જેટલી ફી ઉપરાંત લેપટોપ-ટુ વ્હીલર ફ્રી આપવાની સ્કીમો વહેતી મૂકી : દેશની ૩ર૯૧ કોલેજોમાંથી ૧પ.પ લાખ એન્જીનીયરીંગ કોર્સની બેઠકોમાંથી ર૦૧૬-૧૭માં પ૦ ટકા બેઠકો ખાલી રહી હતી : આ વર્ષે ગુજરાતની કોલેજોમાં પપ૪રર બેઠકોમાંથી ૩૪૬૪ર બેઠકો ખાલી રહી છે

(3:58 pm IST)