Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

યોગેન્દ્ર યાદવના પરિવાર સાથે જોડાયેલી હોસ્પીટલ અને ઘરે આઈટીના દરોડાઃ ૨૦ લાખ રોકડ મળીઃ નિરવ મોદી પાસેથી ઘરેણા ખરીદયાનો આરોપ

નવી દિલ્હીઃ સ્વરાજ પાર્ટીના સ્થાપક યોગેન્દ્ર યાદવના પરિવાર સાથે જોડાયેલી હોસ્પીટલ અને ઘરે દરોડાઃ આયકર વિભાગે ૨૦ લાખ રોકડા જપ્ત કર્યાઃ પીએનબીના કૌભાંડી નિરવ મોદી પાસેથી જ્વેલરી ખરીદ્યાના પુરાવા પણ આઈટીને મળ્યાઃ ગઈકાલે દરોડા પડયા હતાઃ કલાવતી હોસ્પીટલ કમ નર્સિંગ હોમ યોગેન્દ્ર યાદવની મોટી બહેન નિલમ યાદવ ચલાવે છે તો કમલા નર્સિંગ હોમ બીજી બહેન પૂનમ ચલાવે છેઃ યોગેન્દ્ર યાદવે કહ્યુ છે કે મેં ખેડૂતો અને દારૂ સામે ઝુંબેશ ઉપાડી છે એટલે મને પરેશાન કરવામાં આવ્યો છે

(11:37 am IST)