Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

માનવતા ફરી શર્મસાર, માતાના મૃતદેહને બાઈક પર લઈ જવા યુવાન બન્યો મજબૂર

મધ્યપ્રદેશના તિકમગઢમાં બનાવ

મધ્યપ્રદેશના તિકમગઢમાં ફરી માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં એક યુવક પોતાની માતાના મૃત દેહને બાઈક પર લઈ જવા મજબુર બન્યો હતો. અહીં એક યુવકને પોતાની માતાને પોસ્ટમોર્ટમ માટે લઈ જવા માટે હોસ્પિટલ સતાવાળા તરફથી કોઈ મદદ ન મળતા યુવકને પોતાની માતાનો મૃત દેહ પોતાના બાઈક પર લઈ જવાની ફરજ પડી હતી.

(12:00 am IST)