News of Thursday, 12th July 2018

બેંગાલુરુઃ હેલ્મેટનું મહત્વ સમજાવવા ખુદ યમરાજ ઉતરી આવ્યા રસ્તા પર

 

 બેંગ્લુરુ :લોકોને હેલ્મેટનું મહત્વ સમજાવવા ખુદ યમરાજ રસ્તામાં ઉતરી આવ્યા છે હાલમાં બેંગલુરુમાં  ટ્રાફિક વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તંત્રએ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં એક ટ્રાફિક ઓફિસર યમરાજના વેશમાં રસ્તા પર ઉતર્યો હતો. તસ્વીરમાં જોઈ શકાય છે, કે કઈ રીતે યમરાજ લોકોને ફૂલ આપી હેલ્મેટનું મહત્વ સમજાવતા નજરે પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અવાર નવાર રોડ અકસ્માત સર્જાય છે ને હેલ્મેટ પહેર્યુ હોવાથી મોતને ભેટે છે.

(9:07 am IST)
  • નવસારીમાં ભારે વરસાદ: પૂર્ણા નદીની સપાટી 20 ફૂટે પહોંચી : ભયજનક સપાટી 23 ફૂટ : અંબિકા નદીની સપાટી 25 ફૂટે પહોચી : ભયજનક સપાટી 28 ફૂટ : બંને નદીઓ ભયજનક સપાટી નજીક access_time 7:19 pm IST

  • ગુજરાતમાં વરસાદી તાંડવ થયુ : ૮ ગામમાં વિજળી ગૂલ : ૧૯૭ હાઈવે બંધ access_time 6:34 pm IST

  • ભારતના કુલદિપ સામે ફિરંગીઓ ધ્વંસ: કુલદિપ યાદવે 25 રન આપી 6 વિકેટ ઝડપી - વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં આ કોઇ પણ લેફ્ટ હેન્ડ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન access_time 11:03 pm IST