Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

યૂપીના શામલીમાં પત્રકારને મારનાર જીઆરપી એસએચઓ અને કોન્સ્ટેબલની હકાલપટ્ટી

શામલી (ઉતરપ્રદેશ ) માં સ્થાનિય પત્રકારને મારવા અને લોકઅપમાં બંધ કરવાનેે લઇ ડીજીપી ઓ.પી.સિંહએ જીઆરપીના એસએચઓ રાકેશકુમાર અને કોન્સ્ટેબલ સંજય પવારની હકાલપટી કરી છે. જયારે  પત્રકાર પણ લોકઅપમાંથી મુકત થઇ ગયેલ છે. પત્રકારનો આરોપ છે કે પોલીસ કર્મીઓએ એના કપડા ફાટયા અને મોઢામાં પેશાબ કર્યો.

(11:21 pm IST)