Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

સ્ટાર બન્યા ડબ્બુજી : સલમાન સામે કર્યું પરફોર્મ: વિડિઓ થયો વાયરલ

મુંબઈ :મધ્ય પ્રદેશના વિદિશાના રહેવાવાળા ડાન્સર અંકલને સોશિયલ મીડિયામા વાયરલ ડાન્સના લીધે ભારે પ્રસિદ્ધિ મળી છે. ત્યારે સંજય શ્રીવાસ્તવ હવે દસ કા દમના મંચ પર સલમાન ખાન સાથે ડાન્સ કરતા જોવા મળશે,ડાન્સર અંકલ ડબ્બુજી પોતાના પરિવાર સાથે સલમાનના શોમાં પહોંચ્યા હતા. તેમજ સલમાન ખાન સાથેની મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

(10:44 pm IST)