Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

મહાઠગ બંધન

જાણીતા ડેટા એનાલીસ્ટ ડો.જી.પ્રધાને ટ્વીટર હેન્ડલ ઉપર મૂકેલ એક જોરદાર કાર્ટૂનમાં વિપક્ષો એક થઈ રહયાના હેવાલોને ટાંકી ભારે રમૂજ સર્જી છે અને મહાગઠબંધનને મહા ઠગબંધન તરીકે વર્ણવ્યુ છે.

(2:42 pm IST)