Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

ભવિષ્યની બસ...બે બસ જેટલી લંબાઈ

ટાટા કંપની તરફથી ૫૦ થી ૫૫ સીટની ક્ષમતાવાળી એક અદ્યતન બસ રજૂ કરવામાં આવી છે. આ બસની લંબાઈ લગભગ બે બસ જેટલી છે. આ બસ હાઈબ્રીડ બસ તરીકે ગણાય છે અને તે કર્ણાટકના હુબલી અને ધારવાડ વચ્ચે બની રહેલા કોરીડોર માટે તૈયાર કરવામાં આવી છે. હાલ આ બસ ડીઝલથી દોડશે. બાદમાં તેને સીએનજીમાં કનવર્ટ કરાશે. વધતી જન સંખ્યા અને પ્રદુર્ષણના સંદર્ભમાં આ બસની પરિકલ્પના કરવામાં આવી છે.

(11:24 am IST)