Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

મહારાષ્ટ્રમાં ૩૧ મે સુધી લોકડાઉન લંબાવી દેવાયું

મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યો છે ત્યારે આજે ફરીથી મહારાષ્ટ્ર સરકારે ૩૧મી સુધી લોકડાઉન લંબાવી દીધું છે.

(9:07 pm IST)