Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

દેશમાં ઓક્સિજન પુરવઠો પહોંચાડવા એરફોર્સના વિમાનો સતત એકવીસ દિવસથી હવામાં ઉડે છે

નવી દિલ્હી :દેશભરમાં અનેક સ્થળોએ ઓક્સિજનની અછત સર્જાયેલી છે, ત્યારે તેને પહોંચી વળવા ઇન્ડિયન એરફોર્સના વિમાનોએ છેલ્લા ૨૧ દિવસમાં ૧૪૦૦ કલાક ઉડ્ડયન કર્યું છે. હજુ પણ આ વિમાનો જ્યાં જ્યાં ઓક્સિજનની તંગી છે ત્યાં પુરવઠો પૂરો પાડવા પહોંચી રહ્યા છે.

(7:07 pm IST)