Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

સાંબા વિસ્તારમાં ગ્રેનેડ હુમલો : પઠાણકોટ - જમ્મુ હાઈવે ઉપર હાઈએલર્ટ

પઠાણકોટ જમ્મુ હાઈવે ઉપર સાંબા ક્ષેત્રમાં ત્રાસવાદીઓ દ્વારા ગ્રેનેડ હુમલો થતા હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે : સમગ્ર હાઈવે ઉપર સર્ચ અભિયાન મોટાપાયે ચાલી રહ્યા છે : મોડી રાત્રે આતંકીઓએ પોલીસનાકા ઉપર ગ્રેનેડ ફેકયા હતા : જા કે કોઈ નુકશાન થયુ નથી : હુમલો કરી અંધારામાં આતંકીઓ ફરાર થઈ ગયા હતા

(12:03 pm IST)