Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ભાગલપુરઃ 'હેપ્પી હાઈપોકિસયા'નો ઉપાડોઃ ૭૫ દર્દીઓના મોત

નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેર દરમિયાન બિહારમાં હેપ્પી હાઈપોકિસયાના વધતા કેસોેએ ડોકટરોને ચિંતામા મુકી દીધા છે. ભાગલપુરના જવાહરલાલ નહેરૂ મેડીકલ કોલેજ અને હોસ્પીટલોના ડોકટરોના જણાવ્યા પ્રમાણે અહીં દાખલ ૭૫ કોરોના દર્દીઓના આનાથી મોત થયા છે. મોતને ભેટનાર દર્દીઓની ઉંમર ૨૩ થી ૪૫ વર્ષની વચ્ચે હતી. આ રોગમાં ઓકિસજનનું લેવલ ૩૦ ટકા કે તેથી ઓછુ થઈ જાય છે. દર્દીને ખબર પણ ન પડે. દર્દીને તર્તજ ઓકિસજન અને વેન્ટીલેટરની જરૂર પડે છે.

(10:56 am IST)