Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

એરટેલની નવી ધમાકેદાર ઓફર :માત્ર 92 રૂપિયામાં મળશે 6 જીબી ડેટા

નવી દિલ્હી :એરટેલ તેના પ્રિ-પેઇડ સબ્સ્ક્રાઇબર્સ માટે એક નવી ધમાકેદાર યોજના રજૂ કરી છે. એરટેલે 49 અને 92 ની યોજના શરૂ કરી છે, જેમાં ગ્રાહકને 92 રૂપિયાની યોજનામાં 6GB ડેટા મળી રહ્યો છે, જ્યારે 49 રૂપિયાની યોજનામાં તેને 3GB ડેટા મળી રહ્યો છે 92ની યોજનાની માન્યતા 7 દિવસની છે જ્યારે 49 રૂપિયાની યોજનાની માન્યતા 1 દિવસની છે.

   જો કે, આ 2 યોજનાઓની સૌથી મોટી ખામી તે છે કે આ પ્લાનમાં કોલીંગની કોઈ સુવિધા આપવામાં આવતી નથી. આ 2 યોજનાઓમાં દૈનિક ઉપયોગ પર કોઈ મર્યાદા રાખવામાં આવી નથી.

(12:51 pm IST)