Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

શ્રી શ્રી રવિશંકરજીએ બેંગ્લુરૂ ખાતે પોતાનો મત આપ્યો હતો

આર્ટ ઓફ લીવીંગના પ્રણેતા અને વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર પણ આજે પોતાનો મત આપવા બેંગલુરૂ ખાતે મતદાન મથકે સસ્મિત વદને ગયા હતા તે વેળાની તસ્વીર.

(12:33 pm IST)