Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

જમ્મુ - કાશ્મીરના પુલવામામાં ૧ જવાન શહિદ : આતંકીઓ ઘેરાયા

પુલવામા તા. ૧૨ : જમ્મુ-કશ્મીરના પુલવામા જિલ્લાના બારપોરા ગામમાં સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે.  પ્રાપ્ત વિગતો અનુસાર, સુરક્ષાબળોએ એક આતંકીને ઘેરી લીધો છે અને ઙ્ગઆ અથડામણમાં સીઆરપીએફ એક જવાનનું મોત થયું છે.

સુરક્ષાબળના જવાનોએ જે મકાનમાં આતંકીઓ છુપાયેલા હતા તે મકાનને ઉડાવ્યું છે. આ મકાનમાં ૨ થી ૩ આતંકીઓ છુપાયેલા હોવાની આશંકા છે.

(12:29 pm IST)