Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

કર્ણાટકની ચૂંટણીઃ રાહુલ માટે નેતાગીરી અને નરેન્દ્રભાઇ માટે ર૦૧૯ ની પીચ તૈયાર કરવાની કસોટીનો તખ્તો

કોંગ્રેસ જો આ ચૂંટણી હારી જશે તો ર૦૧૯ માં ભાજપ સામે રાજકીય ગઠબંધનમાં નેતાગીરી બાબતે તેમનું કોઇ વજન નહિ રહેઃ ભાજપ જીતશે તો આગામી મધ્ય પ્રદેશ-રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઓ અને ર૦૧૯ ની લોકસભા માટે મજબુત પીચ તૈયાર થઇ જશેઃ આમ તમામ રીતે કર્ણાટકનું  આજનું મતદાન ઐતિહાસીક રાજકીય મહત્વ ધરાવે છે.

(11:35 am IST)