Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

ભારતને કોરોનાએ ભરડામાં લીધુ

દોઢ ઉપરના કોરોના કેસ સાથે ભારત આજે પણ વિશ્વમાં પ્રથમ નંબરે : અમેરીકા ૪૭૮૦૦ કેસ સાથે બીજા નંબરે : બ્રાઝીલમાં કેસો ઘટીને ૩૭૫૦૦ થયા

ભારતમાં મૃત્યુઆંક પણ વધીને ૯૦૦એ પહોંચ્યો : ભયંકર સ્થિતિ

જર્મનીમાં ૧૬૭૦૦, ઈટલીમાં ૧૫,૭૦૦, રશિયા ૮૭૦૦, કેનેડા ૭૬૦૦, બેલ્જીયમ ૪૫૭૦, જાપાન ૩૬૦૦, યુએઇ ૧૮૦૦, ઈંગ્લેન્ડ ૧૭૦૦, સાઉથ કોરીયા ૬૧૪, ચીનમાં ૧૦ અને ઓસ્ટ્રેલિયામાં ૬ નવા કેસ નોંધાયા : ભારતમાં કુલ ૧૦ કરોડ ૪૫ લાખ લોકોને વેકસીન અપાઈ ચુકી છે : છેલ્લા ૨૪ કલાકમાં ૨૯ લાખ ૩૩ હજાર લોકોને વેકસીન અપાઈ છે

ભારત         :   ૧,૬૮,૯૧૨ નવા કેસો

અમેરીકા      :   ૪૭,૮૬૪ નવા કેસો

બ્રાઝીલ       :   ૩૭,૫૩૭ નવા કેસો

જર્મની        :   ૧૬,૭૩૮ નવા કેસો

ઈટલી         :   ૧૫,૭૪૬ નવા કેસો

રશિયા        :   ૮,૭૦૨ નવા કેસો

કેનેડા         :   ૭,૬૧૯ નવા કેસો

બેલ્જીયમ     :   ૪,૫૭૦ નવા કેસો

જાપાન        :   ૩,૬૧૦ નવા કેસો

યુએઈ         :   ૧,૮૧૦ નવા કેસો

ઈંગ્લેન્ડ       :   ૧,૭૩૦ નવા કેસો

સાઉદી અરેબીયા  :      ૭૯૯ નવા કેસો

સાઉથ કોરીયા :   ૬૧૪ નવા કેસો

હોંગકોંગ      :   ૧૩ નવા કેસ

ચીન          :   ૧૦ નવા કેસ

ઓસ્ટ્રેલિયા    :   ૬ નવા કેસ

ભારત કોરોનાના ભરડામાં : છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧ લાખ ૬૯ હજાર કેસ નોંધાયા, ૯૦૪ મૃત્યુ નોંધાયા

નવા કેસો     :   ૧,૬૮,૯૧૨ કેસો

નવા મૃત્યુ     :   ૯૦૪

કુલ કોરોના કેસો  :      ૧,૩૫,૨૭,૭૧૭

એકટીવ કેસો  :   ૧૨,૦૧,૦૦૯

કુલ સાજા થયા   :      ૧,૨૧,૫૬,૫૨૯

કુલ મૃત્યુ      :   ૧,૭૦,૭૧૯

૨૪ કલાકમાં ટેસ્ટ :      ૧૧,૮૦,૧૩૬

કુલ કોરોના ટેસ્ટ   :      ૨૫,૭૮,૦૬,૯૮૬

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન     :   ૧૦,૪૫,૨૮,૫૬૫

૨૪ કલાકમાં    :     ૨૯,૩૩,૪૧૮

પેલો ડોઝ       :     ૨૭,૦૧,૪૩૯

બીજો ડોઝ      :     ૨,૩૧,૯૭૯

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :   ૩,૧૯,૧૮,૫૯૧ કેસો

ભારત         :   ૧,૩૫,૨૭,૭૧૭ કેસો

બ્રાઝીલ       :   ૧,૩૪,૮૨,૫૪૩  કેસો

ન્યુઝ ફર્સ્ટ

મહારાષ્ટ્ર સહિત અનેક રાજયોમાં કોરોનાનું તાંડવ યથાવત : ઉત્તર પ્રદેશમાં પહેલી વાર કોરોના ટોચ ઉપર ૧૫ હજાર ઉપર કેસ નોંધાયા

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે ત્યારે કોરોનાના નવા આંકડા ડરાવી રહ્યા છે

દેશના અનેક રાજયોમાં કોરોનાના કેસોમાં ઉછાળો : લગભગ બધા રાજયોમાં ૫ થી ૧૫ હજારની વચ્ચે કેસો નોંધાયા : પુણે ૧૨૩૦૦, દિલ્હીમાં પણ કોરોના કહેર યથાવત ૧૦,૭૦૦ કેસ નોંધાયા : છત્તીસગઢમાં ૧૦૫૦૦, કર્ણાટક ૧૦૨૦૦, મુંબઈ ૯,૯૦૦, બેંગ્લોર ૭૫૦૦, થાણે ૭૫૦૦, કેરળ ૬૯૦૦, નાગપુર ૬૭૦૦, તામિલનાડુ ૬૬૦૦, મધ્યપ્રદેશ ૫૯૦૦, ગુજરાત ૫૪૦૦, રાજસ્થાન ૫૧૦૦, લખનૌ ૪૪૦૦, હરિયાણા ૩૪૦૦, ચેન્નાઈ ૨૧૦૦, અમદાવાદ ૧૫૦૦, ઝારખંડ ૧૩૦૦, સુરત ૧૦૮૭, જમ્મુ કાશ્મીર ૯૧૫, હિમાચલ પ્રદેશ ૫૭૦, ગોવા ૫૨૫, રાજકોટ ૪૦૫, પુડ્ડુચેરી ૩૦૬, વડોદરા ૨૭૭ કેસ નોંધાયા

મહારાષ્ટ્ર     :  ૬૩,૨૯૪

ઉત્તરપ્રદેશ   :  ૧૫,૨૭૬

પુણે          :  ૧૨,૩૭૭

દિલ્હી         :  ૧૦,૭૭૪

છત્તીસગઢ    :  ૧૦,૫૨૭

કર્ણાટક       :  ૧૦,૨૫૦

મુંબઇ         :  ૯,૯૮૯

બેંગ્લોર       :  ૭,૫૮૪

થાણે         :  ૭,૫૦૫

કેરળ         :  ૬,૯૮૬

નાગપુર      :  ૬,૭૯૧

તામિલનાડુ   :  ૬,૬૧૮

મધ્યપ્રદેશ   :  ૫,૯૩૯

ગુજરાત      :  ૫,૪૬૯

રાજસ્થાન    :  ૫,૧૦૫

લખનૌ       :  ૪,૪૪૪

પ. બંગાળ    :  ૪,૩૯૮

બિહાર        :  ૩,૭૫૬

આંધ્રપ્રદેશ    :  ૩,૪૯૫

હરિયાણા     :  ૩,૪૪૦

તેલંગણા     :  ૩,૧૮૭

પંજાબ        :  ૩,૦૩૯

ઝારખંડ       :  ૨,૨૯૬

ચેન્નાઈ       :  ૨,૧૨૪

અમદાવાદ   :  ૧,૫૦૪

ઓડીશા      :  ૧,૩૭૯

ઉત્તરાખંડ     :  ૧,૩૩૩

કોલકતા      :  ૧,૧૦૯

સુરત         :  ૧,૦૮૭

ગુડગાંવ      :  ૧,૦૮૪

ઈન્દોર       :  ૯૧૯

જમ્મુ કાશ્મીર :  ૯૧૫

ભોપાલ       :  ૭૯૩

જયપુર       :  ૬૪૮

હિમાચલ પ્રદેશ  :        ૫૭૦

હૈદ્રાબાદ      :  ૫૫૧

ગોવા         :  ૫૨૫

રાજકોટ      :  ૪૦૫

ચંદીગઢ      :  ૪૦૨

આસામ      :  ૩૫૨

પુડ્ડુચેરી       :  ૩૦૬

વડોદરા      :  ૨૭૭

(4:11 pm IST)