Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

કાંદિવલીની પોઇસર નદીમાં વપરાયેલા પીપીઇ કીટનો નિકાલ થતો હોવાની ચોંકાવનારી માહિતી

મુંબઇ તા. ૧રઃ કાંદિવલી પશ્ચિમમાં દહાણુકરવાડી સ્મશાન ભૂમિમાં કોરોનાગ્રસ્ત મૃતદેહોને લાવતી એમ્બ્યુલન્સના ચાલકો અને સાથે આવેલા સહકારીઓ પોતાના વાપરેલા પીપઇ કીટ કાઢીને બાજુની પોઇસર નદીમાં ફેંકી દેતા હોવાની ચોંકાવનારી માહિતી મળી છે.

(3:11 pm IST)