Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

કોરોના શહેર સામે શેર બજાર ધડામ કરતું તૂટી પડ્યું સવારમાં સેન્સેક્સ ૧૨૦૦થી વધુ પોઇન્ટ ડાઉન : સંખ્યાબંધ લેઇટેસ્ટ અને તદ્દન નિષ્પક્ષ, તટસ્થ સમાચારો અકિલાના સંગાથે લાઈવ સાંભળો...

(1:08 pm IST)
  • અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ફરી સ્ટોક ખાલી થઈ જતા, બપોરે 4 વાગ્યાથી રેમડેસિવિર ઈન્જેક્શ આપવાનું બંધ કર્યું : અત્યાર સુધીમાં 10,000 લોકોને રાહતભાવે આપ્યા ઇન્જેક્શન : ફરી વિતરણ ક્યારે શરૂ કરાશે એ બારા કંપનીએ કઈ ખુલાસો નથી કર્યો access_time 5:50 pm IST

  • ચૂંટણી પંચે બંગાળના CM મમતા બેનર્જીના બંગાળમાં ચૂંટણી પ્રચાર પર 24 કલાક માટે પ્રતિબંધ મૂક્યો : આજે રાત્રે 8 વાગ્યાથી કાલે રાત્રે 8 વાગ્યા સુધી લગાવી રોક : સુરક્ષા દળો પર મમતા બેનર્જીના ભડકાઉ વિધાન પર કરી કાર્યવાહી. access_time 7:49 pm IST

  • રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાનો વણથંભ્યો આતંક : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 405 અને ગ્રામ્યના 70 કેસ સાથે કુલ 475 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:28 pm IST