Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ઇવીએમમાં ખામીઓને લઇ આંધ્રમાં અર્ધી રાત્રી સુધી થયુ મતદાનઃ દેશનો પ્રથમ મામલો

ઇવીએમમાં ટેકનીકલ ખામીઓન લઇ થયેલ વિલંબને લઇ આંધ્રપ્રદેશના ઘણા મતદાન કેન્દ્રો પર અડધી રાત સુધી મતદાન પ્રક્રિયા ચાલી આદેશનો પ્રથમ મામલો છે. આ દરમ્યાન સાંજના ૬ સુધી લાઇનમા ઉભેલા લોકોને મતદાન કરવા દેવામા આવેલ.આ વચ્ચે રાજયમાં હિંસા પણ થઇ જેમાં ર લોકોના મોત થયા.

(12:20 am IST)