Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

નોયડામાં મતદારોએ શાહી નીકળી જવાનો દાવો કર્યો : ચૂંટણી આયોગે માગ્યા રીપોર્ટ

ઉત્તરપ્રદેશના નોયડા( ગૌતમ બુદ્ધ નગર સીટ) ના ઘણા મતદાતાઓએ દાવો કર્યો છે કે તે ગુરુવારના મતદાન દરમ્યાન એમની આંગળી પર લગાડવામા આવેલ શાહી કાઢી નાખવામા સફળ રહેલા. આ પછી ચૂંટણી આયોગએ જિલ્લાના  ચુ઼ટણી અધિકારી પાસે આ મામલા પર રીપોર્ટ માંગ્યો છે. આયોગએ કહ્યું ચુંટણીઓ પહેલા શાહી સીએસઆઇઆર લેબમાં ટેસ્ટ થાય છે.

(12:19 am IST)