Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

બાળકો પર નકારાત્મક પ્રભાવ ને લઇ નેપાળમાં 'PUBG' પર પ્રતિબંધ

રોયટર્સના જણાવ્યા પ્રમાણે નેપાળના દૂરસંચાર નિયામકએ PUBG પર પ્રતિબંધ લગાવતા કહ્યું છે કે આ હિંસક કન્ટેન્ટથી બાળકો પર નકારાત્મક પ્રભાવ પડે છે. નિયામકએ બધા ઇન્ટરનેટ અને મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર્સ અને મોબાઇલ ઓપરેટર્સને ગુરુવારથી જ તેની સ્ટ્રીમીંગ બ્લોક કરવાના  નિર્દેશ આપ્યા છે. ગુજરાતના અમુક શહેરોમા પણ PUBG પર પ્રતિબંધ છે.

(11:18 pm IST)