Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ચાર વર્ષ પહેલા બીજેપી માં સામેલ થયેલ કૃષ્ણા તીરથ કોંગ્રેસમાં પરત આવી

ર૦૧પ માં દિલ્હી વિધાનસભા ચૂંટણીથી  પહેલા બીજેપીમા સામેલ થવાવાળી યુપીએ સરકારમાં મંત્રી રહેલ કૃષ્ણા તીરથ શુક્રવારના પાછા કોંગ્રેસમાં સામેલ થયા. તીરથ એ બીજેપીની ટીકીટ પર ર૦૧પ મા દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી લડી હતી. પરંતુ તે હારી ગયેલ તીરથ દિલ્હીથી ર વખત સાંસદ પણ રહી ચુકયા છે.

(11:18 pm IST)