Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

શાહરૂખનો ડેબ્યુ શો '' ફૌજી'' ના ડાયરેકટરનું ૮૭ વર્ષની ઉમરમા નિધન

શાહરુખખાનના ડેબ્યુ ટીવી શો ફૌજી ના ડાયરેકટર કર્નલ રાજકુમારનું ૮૭ વર્ષની ઉમરમા નિધન થયુ છે. એમના પુત્રએ ફેસબુક પર આ જાણકારી આપી છે કર્નલ કપુરએ એક જુના ઇન્ટરવ્યૂમા કહ્યું હતુ મે અભિનય કર્યો છે ત્રણ લડાઇ લડી છે પણ બધાને  આજ યાદ રહે છે કે મે શાહરુખખાનને લોન્ચ કર્યો હતો.

(10:52 pm IST)