Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

હવે બ્લેકહોલ પણ જોઇ ગયા : બસ અચ્છે દિન નજર નથી આવતાઃ અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવએ ગુરુવારના ટવિટર પર હાલમાં જ વેૈજ્ઞાનિકો દ્વારા પ્રસ્તૃત બ્લેકહોલની પ્રથમ તસ્વીર શેયર કરતા લખ્યું  હવ તો બ્લેક હોલ પણ જોઇ ગયા બસ અચ્છે દિન જ છે. જે નજર નથી આવતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ર૦૧૪ માં ચૂંટણી જીત્યા પછી કહ્યું હતુ '' અચ્છે દિન આ ગયે''.

(10:50 pm IST)