Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

રાજસ્થાનઃ અમુક લોકોએ લાઠી, ડંડાથી મુસ્લિમ પરિવારને મારપીટ કરી

ઝુંઝુનુ (રાજસ્થાન) વાયરલ વિડીયોમાં અમુક લોકોએ એક મુસ્લિમ પરિવારને લાઠી-ડંડાથી  મારપીટ કરતા દેખાઇ રહ્યા છે. પોલીસએ કહ્યું આ બે પક્ષોની વચ્ચે જમીન વિવાદનો મામલો છે. જેમાં તૂરંત ધરપકડ કરવામાં આવી. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટનાનો કોઇ સાંપ્રદાયિક પહેલુ નથી. અને આ ભીડ દ્વારા હિંસાનો મામલો પણ નથી.

(10:49 pm IST)