Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

૧૧૧૪ વ્હોટસએપ ગ્રુપના એડમીન છે બીજેપીના ૩૬ વર્ષીય આઇ.ટી. યોદ્ધા

કૂચબિહાર (પશ્ચિમ બંગાળ) માં બીજેપીના આઇટી સેલના સંયોજક ૩૬ વર્ષીય દીપકદાસ ગોપાલપુર ગામમાં દવાની દુકાન ચલાવે છે. અને ૧૧૧૪ વ્હોટસગ્રુપના એડમીન છે. દીપક એક નંબરની રર૯ ગ્રુપના એડમીન છે અને બીજા નંબરથી ૮૮પ ગ્રુપના. દીપકએ કહ્યું પાર્ટી અધ્યક્ષ અમિત શાહ એમના જેવા કાર્યકર્તાઓને આઇટી યોદ્ધા કહે છે.

(10:47 pm IST)