Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

જીએસટીની ગાડી પુરપાર દોડી ;કર ભરનારનો આંકડો 1,20 કરોડે પહોંચ્યો

 નવી દિલ્હી :જીએસટી બહાર પડયા ૨૨ મહિના પછી સરકારે જીએસટીએન અંગે રસપ્રદ આંકડાકીય વિગતો જાહેર કરી છે.

૬૦ લાખ જીએસટી રજીસ્ટ્રેશનથી પ્રારંભ થયેલ તે આંકડો આજે ૧.૨૦ કરોડ કર ભરનાર સુધી પહોચયો છે.

જીએસટીએન પોર્ટલ ઉપર ૫૦૦ કરોડ  ઇનવોઇસ અપલોડ થયેલ છે.૨૫.૨૧ કરોડ ટેક્સ રિટર્નસ આજ સુધીમાં પ્રોસેસ થયેલ છે.

એક દિવસમાં વધુમાં વધુ ૧૮ લાખ રિટર્નસ ફાઇલ થયા છે.કૂલ ૫૭.૧૨ કરોડ ઇ વે બિલ જનરેટ થયા છે.

(9:06 pm IST)