Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ભાજપને મોટો ફટકો, દ્વારકા વિધાનસભાની ચૂંટણી ગુજરાત હાઇકોર્ટે રદ કરી, અહીંથી પબુભા માણેક ૨૦૧૭ મા ચૂંટાયા હતા : રાફેલ મુદ્દે રાહુલ ગાંધી દ્વારા ચોકીદાર નિવેદન ઉપર ભાજપે બદનક્ષીનો કેસ ફટકાર્યો : ગુરુવારે નરેન્દ્રભાઈ અમરેલીમાં : રાહુલ ગાંધી 15 18 અને 20 તારીખે ગુજરાત આવશે, 20મીએ બારડોલી દાહોદ અને પાટણમાં જાહેર સભાઓ : રાજકીય પક્ષો ને ૩૦ મે સુધીમાં તેમને મળેલા ડોનેશન ની જાણકારી આપવા સુપ્રીમનો આદેશ લશ્કરનો રાજકીય ઉપયોગ અટકાવવા ભારતીય લશ્કરના આઠ પૂર્વ સૈન્ય વડાઓએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો : ગુજરાતની જાણીતી આંગડિયા પેઢી ઉપર દેશભરમાં 38 જગ્યાએ દરોડા ચાલુ હોવાનું જાણવા મળે છે : પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ 16 ના મોત : સુદાનમાં બળવો રાષ્ટ્રપતિની ધરપકડ

(1:03 pm IST)