Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને બીજેપીના બટનમાં સમસ્યાઃ ઇવીએમ બદલવામાં આવ્યુ.

જમ્મુ-કશ્મીરના પૂંછમાં જિલ્લા નિર્વાચન અધિકારીએ પૃષ્ટિ કરી છે કે શાહપુરમાં કોંગ્રેસના બટનમા  મુશ્કેલી પછી ઇવીએમના સ્ટાફને બદલવામા  આવ્યો હતો.  એમણે જણાવ્યું કે  એક અન્ય જગ્યા પર બીજેપી ના બટનમાં મુશ્કેલી આવવા પર મશીન બદલવામાં આવી. આ પહેલા જમ્મુ - કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ મામલા પર ટવિટ કર્યુ હતુ.

(12:00 am IST)
  • ઇન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્‍ટે ચેન્‍નઇમાંથી PSK કન્‍સ્‍ટ્રકશન ગ્રૃપની રૂ. ૧૩.૧૮ કરોડની બિનહિસાબી રોકડ ઝડપી હોવાનું જાણવા મળે છે access_time 11:50 pm IST

  • લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં બિહારમાં 55.78 ટકા,પશ્ચિમ બંગાળમાં 81 ટકા,ઉત્તરાખંડમાં 57,85 ટકા,મેઘાલયમાં 63 ટકા,નાગાલેન્ડમાં 78 ટકા,ત્રિપુરામાં 81,8 ટકા,તેલંગાણામાં 60,57 ટકા,મિઝોરમમાં 69 ટકા,ઉત્તર પ્રદેશમાં 64 ટકા,સિક્કિમ 69 ટકા,મણીપુરમાં 78,20 ટકા,આસામમાં 68 ટકા,લક્ષદ્રીપમાં 65,9 ટકા,આંદામાનમાં 70,67 ટકા,આંધ્રપ્રદેશમાં 66 ટકા,છત્તીસગઢમાં 56 ટકા અને જમ્મુ કાશ્મીરમાં 54,49 ટકા મતદાન થયું access_time 1:24 am IST

  • પ્રામાણિક 'ચોકીદાર' અને ભ્રષ્ટ 'નામદાર'માંથી પસંદગી કરવાની છે : મોદી : વિશ્વ ભારતને પાંચ વર્ષમાં મહાસત્ત્।ા તરીકે ઓળખતું થયું છે access_time 4:40 pm IST