Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

પાક વાયુસેનાના પાયલોટોને રાફેલ ઉડાડવાની ટ્રેનિંગની ખબર ખોટીઃ ફ્રાંસ

ભારતમાં ફ્રાન્સના રાજદુત અલેકજેંડરે જિગ્લટ એ આ ખબરોને ખોટી બતાવી છે. જેમા કહેવામા આવ્યું હતુ કે પાકિસ્તાની વાયુસેનાના પાયલોટોને રાફેલ ઉડાડવાની ટ્રેનિંગ મળી રહી છે. રીપોર્ટ પ્રમાણે  નવેમ્બર ર૦૧૭ માં  કતાર માટે પ્રશિક્ષિત કરવામાં આવેલ રાફેલ પાયલોટોનો પહેલો બેચ પાકિસ્તાન અફસરોનો હતો. કતારએ રાફેલ વિમાનેાનો રેકોર્ડ આપ્યો છે.

(12:00 am IST)