Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

બિહારમાં મજુરે પત્રકાર સાથે અંગ્રેજી માં વાત કરી બોલ્યો '' વ્હાઇ નોટ ? ''

બિહારમાં એક મજુરનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે પત્રકાર સાથે અંંગ્રેજીમાં વાત કરી રહ્યો છે, મજુરે અંગ્રેજીમાં વાત કરવાને લઇ હેરાન પત્રકારને પૂછયુ ઇંગ્લીશ ? આ પર એમણે કહ્યું વ્હાઇ નોટ આ પછી ભગલપુર યુનિવર્સિટીથી ગ્રેજયુએટ મજુરે જણાવ્યુ મને રોજનુ કામ મળતુ નથી લોકો ભુખ્યા પેટે સૂઇ જાય છે.

(12:00 am IST)