Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ટેક સર્વિસ માટે લાયસન્સની જરૂરત નથીઃ ગૂગલ પે દિલ્હી હાઇકેાર્ટમાં

ગૂગલએ આરબીઆઇની અધિકૃત પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સની સૂચિમા સામેલ થયા વગર ભારતમા  ગૂગલ પે પરિચાલન ને લઇ દિલ્હી હાઇકોર્ટમાં કહ્યું છે કે ગૂગલ પે દેશમાં એક ટેકનોલોજી સર્વિસ પ્રોવાઇડરની રીતે તરીકે કામ કરે છે. જેના માટે લાયસન્સની જરુરત નથી. ગૂગલ એ આરબીઆઇ નિયમ અનુપાલન પર કામ કરવાની વાત કહી છે.

(12:00 am IST)
  • ઇલેકટોરલ બોન્ડસ દ્વારા નાણા આપનાર દાતાઓ (ડોનર્સ) અને નાણા કેટલા નાણા મેળવ્યા ? તેની તમામ વિગતો સીલબંધ કવરમાં ૩૦ મે સુધીમાં આપી દેવા તમામ પક્ષોને સુપ્રિમ કોર્ટનો આદેશ access_time 11:38 am IST

  • ફેસબુકમાં વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા નરેન્દ્રભાઈ મોદી :અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પાછળીને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા :ફેસબુકના સર્વેમાં વડાપ્રધાન મોદીને 4,35 કરોડ લોકોએ પસંદ કર્યા :1,37 કરોડ લોકોએ તેઓના ફેસબુક એકાઉન્ટ પ્રાઈમ મિનિસ્ટર ઇન્ડિયાને લાઈક કર્યું :ટ્રમ્પ બીજા નંબરે રહ્યા :ટ્રમ્પને 2,30 કરોડ લોકોએ તેના સત્તાવાર એકાઉન્ટને પસંદ કર્યું :ત્રીજા સ્થાને જોર્ડનની રાણી રાનિયાનું ફેસબુક એકાઉન્ટ છે access_time 1:04 am IST

  • પ્રામાણિક 'ચોકીદાર' અને ભ્રષ્ટ 'નામદાર'માંથી પસંદગી કરવાની છે : મોદી : વિશ્વ ભારતને પાંચ વર્ષમાં મહાસત્ત્।ા તરીકે ઓળખતું થયું છે access_time 4:40 pm IST