Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

દિલ્હીમાં કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી શરૂ : કપિલ સિબલ,અજય માંકન સહિતના સંભવિત યાદીમાં નામ

પૂર્વ એમપી મહાબલ મિશ્રા અને અમરિન્દર સિંહ લવલીનું નામ સામેલ

 

દિલ્હીમાં લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી સાથેના જોડાણની શક્યતા ઓછી જણાતા કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે દિલ્હી અને હરિયાણા માટે ઉમેદવારોની પસંદગી કરી છે.

  સૂત્રોના જણાવ્યા મુજબ, કપિલ સિબલ અને અજય માકનના નામ સંભવિત ઉમેદવારોની યાદીમાં છે. ત્યારે યાદીમાં ભૂતપૂર્વ એમપી મહાબલ મિશ્રા અને અમરિન્દર સિંહ લવલીનું નામ પણ છે

(12:00 am IST)