Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

મોડીરાત્રે રાજ્યની જાણીતી આંગડિયા પેઢીઓ ઉપર 37 જગ્યાએ આવકવેરા વિભાગની મોટી રેડ ચાલુ

રાજકોટ : ગુજરાતની ખુબ જાણીતી આંગડિયા પેઢીઓ ઉપર 37 જગ્યાએ આવકવેરાની બહુ મોટી રેડ મોડીરાત્રે ચાલી રહ્યાંનું જાણવા મળે છે:આ અંગે વધુ વિગતો મેળવાઈ રહી છે.

(1:19 am IST)
  • રાહુલ ગાંધી તા.૧૫, ૧૮ અને ૨૦ના રોજ ગુજરાતને ધમરોળશે : ૧૫,૧૮,૨૦ એપ્રિલે અનુક્રમે બારડોલી, દાહોદ અને પાટણમાં સભા સંબોધશે access_time 3:51 pm IST

  • લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં બિહારમાં 55.78 ટકા,પશ્ચિમ બંગાળમાં 81 ટકા,ઉત્તરાખંડમાં 57,85 ટકા,મેઘાલયમાં 63 ટકા,નાગાલેન્ડમાં 78 ટકા,ત્રિપુરામાં 81,8 ટકા,તેલંગાણામાં 60,57 ટકા,મિઝોરમમાં 69 ટકા,ઉત્તર પ્રદેશમાં 64 ટકા,સિક્કિમ 69 ટકા,મણીપુરમાં 78,20 ટકા,આસામમાં 68 ટકા,લક્ષદ્રીપમાં 65,9 ટકા,આંદામાનમાં 70,67 ટકા,આંધ્રપ્રદેશમાં 66 ટકા,છત્તીસગઢમાં 56 ટકા અને જમ્મુ કાશ્મીરમાં 54,49 ટકા મતદાન થયું access_time 1:24 am IST

  • ઇન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્‍ટે ચેન્‍નઇમાંથી PSK કન્‍સ્‍ટ્રકશન ગ્રૃપની રૂ. ૧૩.૧૮ કરોડની બિનહિસાબી રોકડ ઝડપી હોવાનું જાણવા મળે છે access_time 11:50 pm IST