Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

કોંગ્રેસએ શેયર કર્યો વિડીયો હાફિજને ''જી' કહેતા રવિશંકર પ્રસાદ

કોંગ્રેસ પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદીએ એક વીડીયો ટવિટ કર્યો છે જેમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ ર૦૦૮ ના મુંબઇ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ અને આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિજ સઇદને હાફિજ જી કહેતા નજરે ચડયા.  ચતુર્વેદીએ લખ્યું કે જયારે પણ મરમ્મત પછી બીજેપીની વેબસાઇટ પરત આવશે તો કદાચ એના પર આ વિડીયાને જગ્યા મળશે.

 

(10:53 pm IST)