Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

એર સ્ટ્રાઇકમાં એક કીડી પણ નથી મરી : મહારાષ્ટ્રના કોંગ્રેસ એમએલસી હરિભાઇ રાઠોડ

મહારાષ્ટ્રના કોંગ્રેસ એમએલસી હરિભાઇ રાઠોડએ કહ્યું એમણે (કેન્દ્ર સરકાર) ત્યાં  હુમલો કર્યા અને  કહ્યું કે અમે પાકિસ્તાન પર હુમલો કર્યો છે અને ૩પ૦ લોકો માર્યા ગયા છે પરંતુ એક કીડી પણ નથી મરી. એમણ કહ્યું કે આ એક ભાવનાત્મક ખેલ છે જો કે લોકો બધા મુદા ભુલ જઇ અન '' મોદી - મોદી '' ના જાપ કરવા શરૂ કરી દે છે.

(10:52 pm IST)