Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

સરહદોના સોદા થઇ ગયાઃ વર્દીઓના સોદા થઇ ગયા, સિરોના સોદા થઇ ગયા, ખુન કા સોદા હો ગયા સૈનિકોની જીંદગી પર મતગણનાઃ આજમખાન

સમાજવાદી પાર્ટી નેતા આજમખાનએ કહ્યું છે કે પ્રથમ વખત સર્જીકલ સ્ટ્રાઇકના નામ પર મત માગવામા  આવી રહ્યા છે. ફોજીઓની જીંદગીઓ પર મત ગણવામા  આવે છે. બોકસ ભરવામાં આવી રહ્યા છેે એમણે કહ્યું સરહદોના પણ સોદા થઇ ગયા છે વર્દીઓનો સોદો પણ થઇ ગયો માથાના સોદા થઇ ગયા લોહીના સોદા થઇ ગયા.

(10:51 pm IST)